Wednesday, 9 September 2015

Patidar Anamat Andolan

 

Hardik Patel Create Nav Nirman Sena (organization formed to execute the movement).

Hardik Patel Create Nav Nirman Sena (organization formed to execute the movement).
હાર્દિક પટેલે કરી પટેલ નવનિર્માણ સેનાની રચના (આંદોલન ચલાવવા સંગઠનની રચના કરી).
હાર્દિક પટેલ તેના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બન્‍યા.
કોઈપણ ભોગે પટેલો માટે હક્ક અપાવવાનું એલાન.
૧૨ મહિનામાં ૧૬ રાજયોમાં પટેલ અનામત રેલી .
અંતિમ મહારેલી દિલ્‍હીમાં .
પટેલ નવનિર્માણ સેના (પીએનએસ) નું નિર્માણ .
હાર્દિક પટેલ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ આંદોલન સમિતિ (આંદોલન સમાપ્‍ત થયા પછી સમિતિનું વિસ્‍તરણ કરશે).
હાર્દિક પટેલે કહ્યું કે કોઈપણ સંજોગોમાં ગુજરાતના પટેલ પરિવારોને અનામતનો હક્ક અપાવીશ અને ભારતના પટેલોને એકજૂટ કરીશ .
બહુ જલ્‍દી અમોને અમારો હક્ક મળી જશે . સમાજના નામ ઉપર અંગે રાજનીતિ કયારેય નહિં કરીએ .
હાર્દિકે કહ્યું કે ૭.૮૫ લાખ કુર્મી પટેલો અમારા સંગઠનમાં જોડાયા છે

No comments:

Post a Comment